$(0.009)^{\frac{1}{3}}$ ની આશરે કિંમત શોધો.

  • A
    $0.208$
  • B
    $0.210$
  • C
    $0.212$
  • D
    $0.215$

Explore More

Similar Questions

$x=1.1$ પર $f(x)=x^3+5x^2-7x+9$ નું આશરે મૂલ્ય કેટલું થાય?

$\triangle ABC$ નો ખૂણો $A$ માપન દ્વારા $67 \frac{1}{2}^{\circ}$ માલૂમ પડે છે અને $\triangle ABC$ નું ક્ષેત્રફળ $b, c, A$ ના માપન પરથી ગણવામાં આવે છે. $A$ માપવામાં $9 \text{ min}$ ની ભૂલ થાય છે,તો ત્રિકોણના ક્ષેત્રફળમાં પ્રતિશત ભૂલ કેટલી હશે?

$\sqrt[3]{28}$ ની આશરે કિંમત $3$ દશાંશ સ્થળ સુધી શોધો.

એક ગોળાના વ્યાસના માપનમાં $\pm 0.04 \text{ cm}$ ની ભૂલ છે. જ્યારે ત્રિજ્યા $10 \text{ cm}$ હોય,ત્યારે ગોળાના ઘનફળમાં થતી પ્રતિશત ભૂલ કેટલી છે?

જો વર્તુળની ત્રિજ્યામાં પ્રતિશત ભૂલ $3\%$ હોય,તો તેના ક્ષેત્રફળમાં પ્રતિશત ભૂલ કેટલી થાય ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo